Prabal Ichchhaoni Adbhut Shakti... Sultan Singh દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Motivational Stories Books Prabal Ichchhaoni Adbhut Shakti... Prabal ichchhaoni adbhut shakti book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prabal ichchhaoni adbhut shakti is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Prabal Ichchhaoni Adbhut Shakti... by Sultan Singh in Gujarati Motivational Stories (49) 1.2k 2.6k બાળપણમાં જોવાયેલા સપના કદાચ ભવિષ્ય નક્કી કરી નાખતા હોય છે અથવા તો જીવનના કોઈ પણ પડાવમાં કઈક કરી જવાની ચાહનાજ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. શિવમંદિર અને મસ્જીદ બંને જગ્યાએ એક સમાન શ્રધ્ધાથી સર જુકાવનાર કલામ સાહેબ બચપણથીજ ...Read Moreઉડાઉડ જોઈ ને તે મોહિત થતા તેમજ માછલી ઓને તરતી જોઇને પોતાને પણ મુક્ત ગગનમાં વિહાર કરવાની ઝંખનાઓ થઇ આવતી. જીવનની રફતાર હમેશા કામયાબી માટેના અવસર નથી આપતી પણ હા દરેક અવસરને આપનાવી લેવાના સુનેરી અવસર બધાને આપતી હોય છે. પણ જીવનમાં કામયાબી હાંસલ કરવા કારણો આધારિત ત્રણ તાકાતોની વધુ જરૂર પડે છે “ સપનાઓ, વિશ્વાસ અને આશાઓ”. આ વાત કલામ સાહેબને એમના ગુરુ અને શિક્ષક અય્યાદુરાઈ સોલોમન દ્વારા કહેવાઈ હતી જેને પોતે મનમાં ઊંડાણ પૂર્વક સુધી ઉતારી લીધી હતી. અને તેમણે પોતાના બાળપણમાજ ભગવદ ગીતાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને એતો પુરવાર કર્યું કે જ્ઞાન માટે ધર્મ કે ધાર્મિકતાથી વધુ સમજવાની અને અપનાવી લેવાની જરૂર હોય છે. ....read more tamaro amuly pratibhav jarur niche aapjo... Read Less Read Full Story Download on Mobile Prabal Ichchhaoni Adbhut Shakti... More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything