Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar ) Sultan Singh દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar ) Prem Avoj Hoy Chhe...! book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Avoj Hoy Chhe...! is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar ) by Sultan Singh in Gujarati Love Stories (56) 1.2k 2.5k “ અચાનક જે થયું એના વિચાર કરવા માત્રથી જાણે મન કંપી ઉઠતું હતું. કેટલી વિચિત્ર દુનિયા છે એમાય આ સૃષ્ટિના પેલા લેખની લઈને લખતા પ્રભુની લીલા પણ અપરંપાર ગણવીજ રહીને ? હા કેમ નઈ ? ક્યારે ? કેમ ? ...Read Moreકઈ રીતે ? એ જીવનના ચક્રને આમ એકાએક બદલી નાખે છે પણ જે થયું એ કેમ સ્વીકારાય... પ્રભુ... પ્રેમ... કે સત્ય... કદાચ બધુજ આજે નિષ્ફળ દેખાઈ રહ્યું છે. આવું એણે કઈ રીતે કર્યું હશે ? શું સાચેજ એણે દિલથી મને જવાબ આપ્યો હશે ? પણ કેમ ? સવાલો પણ હવે કોને કરવા અને જવાબો કોણ આપશે... મને ? નથી સમજાતું કઈ હવે... તમેજ કહો...” એ અટક્યો અને અચાનક નીચું જોઈ ગયો એના શબ્દો અને આંખો ચહેરા પરની વેદના સ્પષ્ટ ઝળહળતી જોઈ શકાય એમ હતી. ...read more પ્રેમ એટલે શું ? આની વ્યાખ્યા તો કદાચજ કોઈક આપી શક્યું હોય ? એની સ્પષ્ટ રજૂઆત કરવી લગભગ દરેક માટે શક્ય નથી... મુશ્કેલ છે અને વિચિત્ર પણ.... એક આવોજ અનુભવેલો અને જાણે મહેસુસ કરેલો કિસ્સો.... એક વાર વાંચજો કે કેમ પ્રેમ આવોજ હોય છે..... સુચન આવકાર્ય ;- +91-9904185007 must comment ur feedbacks in bellow box... Read Less Read Full Story Download on Mobile Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar ) More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything