Navratrina Rango ...! Sultan Singh દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Magazine Books Navratrina Rango ...! Navratrina Rang book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Navratrina Rang is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Navratrina Rango ...! by Sultan Singh in Gujarati Magazine (27) 879 2.2k એક તરફ ગરબાના સુર રેલાતા હોય, ખેલૈયા જુમતા હોય, અવનવી રીતભાતો મુજબ પણ રમઝટો ઝામતી જોવા મળે અને જોનારને પણ જાણે આનંદ પડી જાય. કેટલાય દિલના તાર પણ આજ મોસમની જાણે વાટ જોતા હોય છે એક મિત્ર બીજા મિત્ર ...Read Moreસબંધ આગળ વધારી શકે એ ચોકમાં દોસ્તીના નવા છોડ પણ પાંગરતા જોવા મળે. યુવાન હૈયાનો પ્રેમ પણ ત્યાં જોવા મળતો હોય છે આંખો ક્યાય હોય અને નઝર ક્યાય ? યુવા દિલ માટે પ્રેમની મોસમ બની જાય છે નવરાત્રી, બાળકો માટે તો ખેલકૂદ અને ઉછાળકુદની મોંસમ છે નવરાત્રી, ખેલૈયાઓ માટે રમઝટ જમાવવાની મોસમ છે નવરાત્રી, જોનાર માટે જોવાની અને ગાનારા માટે ગાવાની મોસમ છે નવરાત્રી, ગીતકાર માટે કામ કરવાની તેમજ મ્યુઝીક પાર્ટીઓ માટે પણ એ આવકની મોસમ બની રહે છે નવરાત્રી. નવરાત્રી એટલે એક ધાર્મિક ઉત્સવ જેમાં ગરબે ગુમતા ખેલૈયાઓ હોય અને નવલી નવરાત્રીમાં ગરબે ગુમતી ગોપીઓનો કિલકાર હોય... માં અંબા ની આરાધના કરવાની હોય અને એના ઉત્સવમાં ગરેબે ગુમ્વાનું હોય એતાલુજને ના તમે કદાચ ખોટા છો ...? આવો જોઈએ અન્ય રંગો વાંચીને નવરાત્રીના રંગો...! give ur feedback here... Read Less Read Full Story Download on Mobile Navratrina Rango ...! More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything