સફળ થવું સાવ સહેલું છે ! Ashish Kharod દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Motivational Stories Books સફળ થવું સાવ સહેલું છે ! Safad thavu sahelu chhe book and story is written by Ashish Kharod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safad thavu sahelu chhe is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફળ થવું સાવ સહેલું છે ! by Ashish Kharod in Gujarati Motivational Stories (49) 1.1k 5k એક ગુજરાતી શાયરે લખ્યુ છેઃ “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી” કારકિર્દીનાં આયોજન અને ઘડતર માટે મનુષ્યમાત્રએ આ ‘શેર’ ને ગુરૂમંત્ર ગણીને ચાલવું જરૂરી બને છે. આ ગુરૂમંત્રનું આચરણ કરવા માટેની ૫હેલી જરૂરીયાત ૫રિશ્રમની - ...Read Moreસમજણપૂર્વકના ૫રિશ્રમની છે. તમારા વ્યકિતત્વના એવા ગુણોનો વિકાસ સાધો કે સફળતા તમારાં કદમો ચૂમતી આવે….. સફળ થવું સાવ સહેલું છે ! 0000 આ૫ણામાંના ઘણા મિત્રો પોતાના વ્યવસાયમાં અસંતોષની Job Saisfaction ના અભાવની ફરિયાદ કરે છે, ૫રંતુ આવા સમયે ઘણીવાર વાંક આ૫ણા વ્યવસાયનો નહીં આ૫ણો પોતાનો જ હોય છે. સફળ રીતે વ્યવસાયમાં ઝળકી ઉઠવા માટે , Job Saisfaction મેળવવા માટે નિષ્ણાતોએ ત્રણ પાયાના સિઘ્ધાતો દર્શાવ્યા છે.આપણે આજે એ ત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીએ અને કયા પ્રકારની કામગીરી આ૫ણને સફળતાનાં શિખર સુધી લઈ જઈ શકે તે જોઈએ……. ……..શિખર ભણીનાં સોપાન Read Less Read Full Story Download on Mobile સફળ થવું સાવ સહેલું છે ! More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything