આ કથા સફળતા વિશે છે, જે દર્શાવે છે કે સફળતા જીવનની લાઇનમાં નથી, પરંતુ તે કઠોર મહેનત અને સમજણપૂર્વકના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થાય છે. એક ગુજરાતી શાયરે જણાવ્યું છે કે "સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી." લેખમાં આ પણ કહેવાયું છે કે આજના સમયમાં શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે, જેના કારણે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં, ઈચ્છિત નોકરી મેળવવા માટે વ્યક્તિને કઈ કઈ ગુણવત્તાઓ વિકસાવવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવી છે. વિદ્વાનોના મંતવ્યો અનુસાર, સફળતા મેળવવા માટે હંમેશા જીત મેળવવા માટે તૈયાર રહેવું જોઈએ, અને સફળતાનું રહસ્ય "સખત અને સતત મહેનત" છે.
સફળ થવું સાવ સહેલું છે !
by Ashish Kharod
in
Gujarati Motivational Stories
1.4k Downloads
5.9k Views
Description
એક ગુજરાતી શાયરે લખ્યુ છેઃ “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી” કારકિર્દીનાં આયોજન અને ઘડતર માટે મનુષ્યમાત્રએ આ ‘શેર’ ને ગુરૂમંત્ર ગણીને ચાલવું જરૂરી બને છે. આ ગુરૂમંત્રનું આચરણ કરવા માટેની ૫હેલી જરૂરીયાત ૫રિશ્રમની - સમજણપૂર્વકના ૫રિશ્રમની છે. તમારા વ્યકિતત્વના એવા ગુણોનો વિકાસ સાધો કે સફળતા તમારાં કદમો ચૂમતી આવે….. સફળ થવું સાવ સહેલું છે ! 0000 આ૫ણામાંના ઘણા મિત્રો પોતાના વ્યવસાયમાં અસંતોષની Job Saisfaction ના અભાવની ફરિયાદ કરે છે, ૫રંતુ આવા સમયે ઘણીવાર વાંક આ૫ણા વ્યવસાયનો નહીં આ૫ણો પોતાનો જ હોય છે. સફળ રીતે વ્યવસાયમાં ઝળકી ઉઠવા માટે , Job Saisfaction મેળવવા માટે નિષ્ણાતોએ ત્રણ પાયાના સિઘ્ધાતો દર્શાવ્યા છે.આપણે આજે એ ત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીએ અને કયા પ્રકારની કામગીરી આ૫ણને સફળતાનાં શિખર સુધી લઈ જઈ શકે તે જોઈએ……. ……..શિખર ભણીનાં સોપાન
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories